અખબારી યાદી ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે. એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ- ૨૭/૦૯/૨૦૨૩ રમત ગમત , યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ - ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની જયારે નવરાત્રી રાસ સ્પર્ધા માટે કલાકારોની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષની રહેશે. પ્રવેશપત્ર બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogsport.com પરથી ફોર્મ ડાઉનલોડ કરીને અથવા અત્રેની કચેરીએ રૂબરૂ મેળવ...
Comments
Post a Comment