Posts

Showing posts from December, 2021
Image
                                            કલા મહાકુંભ- ૨૦૨૧ -૨૨ પ્રવેશપત્ર  
Image
 ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબીર ફોર્મ  
Image
                                         સમુદ્ર તરણ પ્રશિણ શિબીર- ૨૦૨૧ ફોર્મ  
Image
 મોબાઇલ ટુ સ્પોર્ટસ અંતર્ગત જિલ્લાકક્ષા ‘‘મંકરસંક્રાંતિ ’’ વિષય પર ચિત્ર સ્પર્ધા રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે ‘‘ મકરસંક્રાંતિ ’’ ના વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A-4 સાઇઝના ડ્રાઇંગ પેપર પર ‘‘ મકરસંક્રાંતિ’ ’ વિષય પર કોઇ વ્યકિતીની મદદ વિના પોતાની કૃતિ તૈયાર કરી કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ , સરનામુ , મોબાઇલ નંબર , શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે આધાર કાર્ડ / જન્મ તારીખનો દાખલો અને બેંક ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે.         જિલ્લા કક્ષાની સ્પર્ધા માંથી વિજેતા થનાર સ્પર્ધકની કૃતિ રાજયકક્ષાએ મોકલવામાં આવશે અને રાજયકક્ષાની ચિત્રસ્પર્ધા માંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫૦૦૦/- દ્વિતીય વિજેતા ને રૂ.૧૫૦૦૦/- , તૃતીય વિજે...