ગીર સોમનાથ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી , યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ , ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , રમત ગમત કચેરી , ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન આગામી ફેબ્રુઆરી-૨૦૨૨ના માસમાં આયોજન કરવામાં આવનાર છે તારીખ – ૦૭/૦૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરીમાં ફોર્મ ભરીને પ્રવેશ પત્ર પરત મોકલી આપવાના રહેશે.. આ સ્પર્ધામાં લોકનૃત્ય , સમૂહગીત , લગ્નગીત , લોકગીત , એકપાત્રીય અભિનય , વકતૃત્વ , ભજન , લોક વાર્તા , લોકવાદ્ય , નિબંધ , સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા યોજાશે. જિલ્લા...
Posts
Showing posts from February, 2022