Posts

Image
  અખબારી યાદી                 ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે. એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ- ૨૭/૦૯/૨૦૨૩               રમત ગમત ,   યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનરશ્રી   યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી ,   જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ,   ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ - ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની જયારે નવરાત્રી રાસ સ્પર્ધા માટે કલાકારોની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષની રહેશે.           પ્રવેશપત્ર બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogsport.com પરથી ફોર્મ ડાઉનલોડ કરીને અથવા અત્રેની કચેરીએ રૂબરૂ મેળવ...
Image
  “ ગીર સોમનાથ જિલ્લામાં બાળકો માટે યોજાશે ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપ”                 રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી – ગીર સોમનાથ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાએ   ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપનું   આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈ ૦૬ થી ૧૪ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન થનાર છે.               જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છુક હોય તેઓએ નિયત નમુના ફોમમાં (૧)પોતાનું નામ (૨) સરનામું (૩) જન્મતારીખ (૪) વ્હોટસએપ મોબાઈલ નંબર, તથા આધારકાર્ડ નંબર લખી વિગત સાથે આધારકાર્ડની ઝેરોક્ષ ફરજીયાત પણે જોડી   જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી , જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, “જિલ્લા સેવા સદન” રૂમ નં: ૩૧૩-૩...
Image
  ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે.   ...................................................................................            કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર   દ્વારા આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ સંચાલિત   ૧૫ થી ૩૫   વર્ષના યુવક – યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર – ૨૦૨૨-૨૩નું આયોજન આગામી સમયમાં થનાર છે.         જેમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓમા વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે જિલ્લાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન થનાર છે. જેમાં ભાગ લેવા માટે ગીર સોમનાથ   જીલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી (જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ મ...
Image
  ગીર સોમનાથ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા                    રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી , યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ , ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , રમત ગમત કચેરી , ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન આગામી ફેબ્રુઆરી-૨૦૨૨-૨૩ના માસમાં AVAAMAA આયોજન કરવામાં આવનાર છે                તારીખ – ૧૭/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરીમાં ફોર્મ ભરીને પ્રવેશ પત્ર પરત મોકલી આપવાના રહેશે..                 આ સ્પર્ધામાં લોકનૃત્ય , સમૂહગીત , લગ્નગીત , લોકગીત , એકપાત્રીય અભિનય , વકતૃત્વ , ભજન , લોક વાર્તા , લોકવાદ્ય , નિબંધ , સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા યોજાશે.                 જિલ્લાક્ષાની સ્પર્ધ...
Image
  ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે. એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ- ૧૨/૦૯/૨૦૨૨               રમત ગમત ,   યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર ,   યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી ,   જિલ્લા રમત ગમત કચેરી ,   ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ - ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની જયારે નવરાત્રી રાસ સ્પર્ધા માટે કલાકારોની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષની રહેશે.          પ્રવેશપત્ર બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogsport.com પરથી ફોર્મ ડાઉનલોડ કરીને અથવા અત્રેની કચેરીએ રૂબરૂ મેળવી સુવાચ્ય અક્ષરે ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ / જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા . ૧૨ / ૦૯ / ૨૦૨૨ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા યુવા વિકાસ - અધિકારી ,...
Image
કલા મહાકુંંભ- ૨૦૨૨